બાયોલોજી લેબોરેટરીની ટાંકીમાં પાણીનો વક્રીભવનાંક $1.33 + 0.002 / \lambda^2$ મુજબ બદલાય છે,જ્યાં $\lambda$ એ પ્રકાશની તરંગલંબાઇ છે. ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને ટાંકીના તળિયે વિવિધ રંગોના કાર્બનિક પદાર્થોના નાના ટુકડાઓ જોવામાં આવે છે. તો,કાર્બનિક પદાર્થની છબી કેવી દેખાશે?

  • A
    લીલા ટુકડાઓ કરતા જાંબલી ટુકડાઓ માટે વધુ ઊંડી
  • B
    નારંગી ટુકડાઓ કરતા વાદળી ટુકડાઓ માટે ઓછી ઊંડી (છીછરી)
  • C
    વાદળી અને નારંગી બંને ટુકડાઓ માટે સમાન ઊંડાઈએ
  • D
    લાલ ટુકડાઓ કરતા લીલા ટુકડાઓ માટે વધુ ઊંડી

Explore More

Similar Questions

બિંદુ $A$ (હવામાં) માંથી નીકળતા વિદ્યુતચુંબકીય તરંગો પદાર્થ $M$ ના લંબચોરસ બ્લોક પર આપાત થાય છે અને નીચે દર્શાવ્યા મુજબ બીજી બાજુથી બહાર આવે છે. જ્યારે તરંગ હવા માંથી માધ્યમમાં ગતિ કરે છે ત્યારે ખૂણા $i$ અને $r$ એ આપાતકોણ અને વક્રીભવનકોણ છે. કિરણો માટે આવા પથ શક્ય છે,

એક માધ્યમમાં પ્રકાશની ઝડપ $200 \times 10^8 \text{ cm/s}$ છે. માધ્યમનો વક્રીભવનાંક . . . . . . છે $(c = 3 \times 10^8 \text{ m/s})$.

એક પ્રકાશ તરંગની આવૃત્તિ $4 \times 10^{14} \,Hz$ અને માધ્યમમાં તરંગલંબાઈ $5 \times 10^{-7} \,m$ છે. તો માધ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?

એક પક્ષી પાણીની સપાટીથી $12 \ m$ ઊંચાઈએ ઉડી રહ્યું છે અને એક માછલી પાણીની સપાટીથી $16 \ m$ નીચે તરી રહી છે $(\mu_{\text{water}} = 4/3)$. માછલીની સાપેક્ષમાં પક્ષીનું અંતર શોધો. ($m$ માં)

$5 \times 10^{14} \ Hz$ આવૃત્તિ ધરાવતો એકવર્ણી પ્રકાશ હવામાંથી પસાર થઈને $2$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે ($nm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo