અસમતાઓ $2x + 3y \leqslant 18$,$x + y \geqslant 10$,$x \geqslant 0$,$y \geqslant 0$ દ્વારા દર્શાવતો પ્રદેશ છે

  • A
    અનિયંત્રિત (unbounded)
  • B
    નિયંત્રિત પ્રદેશ,પરંતુ સિંગલટન ગણ નથી
  • C
    સિંગલટન ગણ
  • D
    ખાલી ગણ (null set)

Explore More

Similar Questions

એક દ્રાવણને $68\,^{\circ} F$ અને $77\,^{\circ} F$ ની વચ્ચે રાખવાનું છે. જો સેલ્સિયસ/ફેરનહીટ $(F)$ રૂપાંતરણ સૂત્ર $F = \frac{9}{5} C + 32$ હોય,તો સેલ્સિયસ $(C)$ માં તાપમાનની શ્રેણી શું હશે?

નીચેની અસમતા માટે $x$ ની કિંમત શોધો: $\frac{4}{x+1} \leq 3 \leq \frac{6}{x+1}$ જ્યાં $x > 0$.

એક દ્રાવણને $86^{\circ} F$ અને $95^{\circ} F$ ની વચ્ચે રાખવાનું છે. જો સેલ્સિયસ $(C)$ / ફેરનહીટ $(F)$ રૂપાંતરણ સૂત્ર $F = \frac{9}{5} C + 32$ હોય,તો સેલ્સિયસમાં તાપમાનનો ગાળો કેટલો હશે?

અસમતાઓ $3x + 4y \leq 12$,$x \geq 0$ અને $y \geq 1$ ના શક્ય ઉકેલ પ્રદેશમાં પૂર્ણાંક યામ ધરાવતા કેટલા બિંદુઓ છે?

$8 \%$ બોરિક એસિડના દ્રાવણને $2 \%$ બોરિક એસિડના દ્રાવણ ઉમેરીને મંદ કરવામાં આવે છે. પરિણામી મિશ્રણમાં બોરિક એસિડનું પ્રમાણ $4 \%$ થી વધુ પરંતુ $6 \%$ થી ઓછું હોવું જોઈએ. જો આપણી પાસે $8 \%$ સાંદ્રતાવાળા $640$ લિટર દ્રાવણ હોય,તો $2 \%$ સાંદ્રતાવાળા કેટલા લિટર દ્રાવણ ઉમેરવું પડશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo