અસમતાઓ $y - x \geq 2$, $x + y \leq 5$, $x \geq 0$, અને $y \geq 0$ ને સંતોષતો પ્રદેશ છે:

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

અસમતા $x-y \leq -1, x-y \geq 0, x \geq 0, y \geq 0$ દ્વારા દર્શાવવામાં આવતો પ્રદેશ $.....$ છે.

અસમતાઓ $3x + 4y \leq 12$,$x \geq 0$ અને $y \geq 1$ ના શક્ય ઉકેલ પ્રદેશમાં પૂર્ણાંક યામ ધરાવતા કેટલા બિંદુઓ છે?

અસમતાઓ $2x + 3y \leq 18$,$x + y \geq 10$,$x \geq 0$,$y \geq 0$ દ્વારા દર્શાવવામાં આવતો શક્ય ઉકેલ પ્રદેશ (feasible region) છે:

મોહને બે કસોટીઓમાં મેળવેલા ગુણ $62$ અને $48$ હતા. સરેરાશ ઓછામાં ઓછા $60$ ગુણ મેળવવા માટે તેણે ત્રીજી કસોટીમાં કેટલા ન્યૂનતમ ગુણ મેળવવા જોઈએ?

એક પ્રયોગમાં,હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણને $30^{\circ} \text{C}$ અને $35^{\circ} \text{C}$ ની વચ્ચે રાખવાનું છે. જો તાપમાનનું રૂપાંતરણ સૂત્ર $C = \frac{5}{9}(F - 32)$ હોય,જ્યાં $C$ અને $F$ અનુક્રમે સેલ્સિયસ અને ફેરનહીટમાં તાપમાન દર્શાવે છે,તો ફેરનહીટમાં તાપમાનનો વિસ્તાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo