એક વાહકમાં પ્રવાહ $i$ (એમ્પીયરમાં) અને સમય $t$ (સેકન્ડમાં) વચ્ચેનો સંબંધ $i=12t+9t^2$ છે. સમય $t=2 \ s$ અને $t=10 \ s$ ની વચ્ચે વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર કેટલો હશે ($C$ માં)?

  • A
    $3720$
  • B
    $3648$
  • C
    $3600$
  • D
    $3552$

Explore More

Similar Questions

નીચેના ફેરફાર માટે સાચું વિધાન પસંદ કરો:
$NO_2^+ \to NO_2 \to NO_2^-$

લીલમાં એકવિધ (haplontic) જીવનચક્ર દરમિયાન નીચેની કઈ પ્રક્રિયામાં સમવિભાજન (mitosis) થાય છે?

નીચેનામાંથી કયું પુષ્પનું સહાયક ચક્ર છે?

પ્રક્રિયા $2NO_{2(g)} \rightleftharpoons 2NO_{(g)} + O_{2(g)}$ માટે,$185 \ ^oC$ તાપમાને $K_c = 1.8 \times 10^{-6}$ છે. $185 \ ^oC$ તાપમાને $NO_{(g)} + \frac{1}{2}O_{2(g)} \rightleftharpoons NO_{2(g)}$ પ્રક્રિયા માટે $K_c$ કેટલો હશે?

વિઘટકો (Decomposers) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo