વિદ્યુતચુંબકીય વિકિરણની તરંગલંબાઈ $(\lambda)$ અને તેના ક્વોન્ટમ (ફોટોન) ની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $(\lambda')$ વચ્ચેનો સંબંધ . . . . . . છે.

  • A
    $\lambda' > \lambda$
  • B
    $\lambda' = \lambda$
  • C
    $\lambda' < \lambda$
  • D
    $\lambda' = \frac{\lambda}{2}$

Explore More

Similar Questions

જો ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવા માટે વપરાતો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ચાર ગણો કરવામાં આવે,તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલા ગણી બદલાશે?

પ્રોટોન અને $\alpha$-કણની ગતિ ઊર્જાનો ગુણોત્તર $16:1$ છે. તેમની સાથે સંકળાયેલી દ બ્રોગ્લી તરંગ લંબાઈનો ગુણોત્તર કેટલો છે?

$E$ ગતિઊર્જા સાથે ગતિ કરતા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. જો તેની ઊર્જામાં $\Delta E$ જેટલો વધારો કરવામાં આવે,તો તરંગલંબાઈ $\frac{\lambda}{2}$ થાય છે. $\Delta E$ નું મૂલ્ય શોધો.

$8.0 \times 10^{-31} \ kg$ દળ, $1.6 \times 10^{-19} \ C$ વિદ્યુતભાર અને $3 \ keV$ ગતિઊર્જા ધરાવતા વિદ્યુતભારિત કણની તરંગલંબાઈ કેટલી હશે ($\text{Å}$ માં)? (પ્લાન્ક અચળાંક, $h = 6.4 \times 10^{-34} \ Js$)

$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક કણ $E_{0} \hat{j}$ ના લંબ વિદ્યુતક્ષેત્રમાં $v_{0} \hat{i}$ ના પ્રારંભિક વેગ સાથે પ્રવેશ કરે છે. કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda_{0}$ થી બદલાઈને $\lambda_{0} / 3$ થવા માટે લાગતો સમય કોના સમપ્રમાણમાં છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo