કોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને સંતુલન અચળાંક વચ્ચેનો સંબંધ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

  • A
    $E_{cell}^0 = \frac{n}{0.059} \log K_c$
  • B
    $E_{cell}^0 = \frac{0.059}{n} \log K_c$
  • C
    $E_{cell}^0 = 0.059 \, n \, \log K_c$
  • D
    $E_{cell}^0 = \frac{\log K_c}{n}$

Explore More

Similar Questions

નીચે દર્શાવેલા ત્રણ ગેલ્વેનિક કોષોના $EMF$ અનુક્રમે $E_1, E_2$ અને $E_3$ છે. તો,નીચેનામાંથી શું સાચું છે?
$(i)$ $Zn | Zn^{2+} (1 \ M) || Cu^{2+} (0.1 \ M) | Cu$
$(ii)$ $Zn | Zn^{2+} (1 \ M) || Cu^{2+} (1 \ M) | Cu$
$(iii)$ $Zn | Zn^{2+} (0.1 \ M) || Cu^{2+} (1 \ M) | Cu$

Difficult
View Solution

$298 \ K$ તાપમાને વિષમીકરણ પ્રક્રિયા $2 Cu ^{+}( aq ) \rightleftharpoons Cu ( s ) + Cu ^{2+}( aq )$ માટે,$\ln K$ (જ્યાં $K$ એ સંતુલન અચળાંક છે) ....... $\times 10^{-1}$ છે.
આપેલ છે: $(E _{ Cu ^{2+} / Cu ^{+}}^{0} = 0.16 \ V, E _{ Cu ^{+} / Cu }^{0} = 0.52 \ V, \frac{ RT }{ F } = 0.025 \ V)$

કોષના ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

$25^o \ C$ તાપમાને $0.295 \ V$ જેટલો પ્રમાણિત $emf$ ધરાવતા અને બે ઇલેક્ટ્રોનનો ફેરફાર દર્શાવતા કોષ માટે પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો થશે?

$pH = 12$ ધરાવતા જલીય દ્રાવણમાં $Cu$ નો રિડક્શન પોટેન્શિયલ કેટલો હશે? જો $Cu(OH)_2$ નો $K_{sp} = 1 \times 10^{-19}$ અને $E^o_{Cu^{2+}/Cu} = 0.34 \ V$ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo