વાન હોફ અવયવ $(i)$ અને વિયોજન અંશ $(\alpha)$ વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    $i = \frac{\alpha - 1}{n' - 1}$
  • B
    $i = \frac{\alpha - 1}{1 - n'}$
  • C
    $\alpha = \frac{1 - i}{n' - 1}$
  • D
    $\alpha = \frac{i - 1}{n' - 1}$

Explore More

Similar Questions

$NaCl$ ના જલીય દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.01^{\circ}C$ છે. જો તેનો વોન્ટ હોફ અવયવ $1.92$ હોય,તો $NaCl$ દ્રાવણની મોલાલિટી કેટલી થાય ($m$ માં)? $(K_{b} \text{ પાણી માટે} = 0.52 \ K \ kg \ mol^{-1})$

નીચેનામાંથી કયા ક્ષાર માટે $K_4[Fe(CN)_6]$ જેટલું જ વાન્ટ હોફ અવયવ $i$ નું મૂલ્ય છે?

જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરવામાં આવે છે,ત્યારે નીચે મુજબની પ્રક્રિયા થાય છે: $2KCN + Hg(CN)_2 \to K_2[Hg(CN)_4]$. આ સંકીર્ણ બનવાને કારણે,નીચેનામાંથી શું થાય છે?

$2 \ m$ વિદ્યુતવિભાજ્ય $X_3Y_2$ ના જલીય દ્રાવણનું $25\%$ આયનીકરણ થાય છે. દ્રાવણનું ઉત્કલનબિંદુ .......... $K$ છે. ($H_2O$ માટે $K_b = 0.52 \ K \ kg/mol$)

સમાન મોલારિટી ધરાવતા $BaCl_2$ $(t_1)$ અને $KCl$ $(t_2)$ ના ખૂબ જ મંદ દ્રાવણો માટે,તેમના ઉત્કલનબિંદુ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo