એક સંતુલિત મીટર બ્રિજમાં ડાબી અને જમણી બાજુના ગેપમાં રહેલા અવરોધો અનુક્રમે $12 \ \Omega$ અને $36 \ \Omega$ છે. જો અવરોધોની અદલાબદલી કરવામાં આવે,તો સંતુલન બિંદુ કેટલું ખસશે?

  • A
    $25 \ cm$ જમણી તરફ
  • B
    $50 \ cm$ જમણી તરફ
  • C
    $25 \ cm$ ડાબી તરફ
  • D
    $50 \ cm$ ડાબી તરફ

Explore More

Similar Questions

મીટર-બ્રિજના એક ગેપમાં $2\,\Omega$ નો અવરોધ અને બીજા ગેપમાં $2\,\Omega$ કરતા વધારે અજ્ઞાત અવરોધ જોડવામાં આવે છે. જ્યારે આ અવરોધોની અદલાબદલી કરવામાં આવે છે,ત્યારે સંતુલન બિંદુ $20\,cm$ જેટલું ખસે છે. એન્ડ કરેક્શનને અવગણતા,અજ્ઞાત અવરોધ ................ $\Omega$ છે.

Difficult
View Solution

મીટર બ્રિજ પ્રયોગમાં,જો ગેપમાં $2 \Omega$ અને $3 \Omega$ ના અવરોધ જોડવામાં આવે તો સંતુલન બિંદુ મળે છે. જો $3 \Omega$ ના અવરોધ સાથે $X \Omega$ નો શંટ જોડવામાં આવે તો નલ પોઈન્ટ $22.5 \text{ cm}$ જેટલો ખસે છે. $X$ નું મૂલ્ય શોધો. ($\Omega$ માં)

મીટર બ્રિજ પ્રયોગમાં, બે ગેપમાં રહેલા બે અવરોધો $X$ અને $Y$ તારને $2 : 3$ ના ગુણોત્તરમાં વિભાજિત કરતું નલ પોઈન્ટ આપે છે. જ્યારે દરેક અવરોધમાં $30 \text{ } \Omega$ નો વધારો કરવામાં આવે છે, ત્યારે નલ પોઈન્ટ તારને $5 : 6$ ના ગુણોત્તરમાં વિભાજિત કરે છે. અવરોધો $X$ અને $Y$ અનુક્રમે કેટલા હશે?

મીટર બ્રિજનો ઉપયોગ કરીને અજ્ઞાત અવરોધનું મૂલ્ય કેવી રીતે મેળવી શકાય તે સમજાવો.

Difficult
View Solution

એક મીટર બ્રિજમાં,ધાતુની પટ્ટીમાં બે ગેપ $3 \Omega$ અને $9 \Omega$ ના અવરોધો દ્વારા જોડાયેલ છે. $9 \Omega$ ના અવરોધ સાથે સમાંતરમાં કેટલા મૂલ્યનો શંટ જોડવો જોઈએ જેથી બેલેન્સિંગ પોઈન્ટ $25 \text{ cm}$ જેટલો ખસે ($\Omega$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo