ગણ $A = \{x : |2x + 3| < 7\}$ એ નીચેનામાંથી કયા ગણની બરાબર છે?

  • A
    $B = \{x : -3 < x < 7\}$
  • B
    $C = \{x : -13 < 2x < 4\}$
  • C
    $D = \{x : 0 < x + 5 < 7\}$
  • D
    $E = \{x : -7 < x < 7\}$

Explore More

Similar Questions

વાસ્તવિક $x$ માટે આપેલ અસમતા ઉકેલો: $\frac{(2x-1)}{3} \geq \frac{(3x-2)}{4} - \frac{(2-x)}{5}$

આપેલ છે કે $a, b$ અને $x$ વાસ્તવિક સંખ્યાઓ છે અને $a < b$,$x < 0$,તો

નીચેની અસમતા ઉકેલો અને તેને સંખ્યા રેખા પર દર્શાવો: $\frac{3x}{2} + 15 \leq \frac{2x}{3} + 6$

નીચેની અસમતા ઉકેલો: $\frac{2x+3}{5} - 2 < \frac{3(x-2)}{5}$

$24x < 100$ ઉકેલો,જ્યારે $x$ એક પૂર્ણાંક સંખ્યા હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo