આપેલ આકૃતિનો છાયાંકિત ભાગ શક્ય ઉકેલ પ્રદેશ દર્શાવે છે. તો તેના અવરોધો (constraints) કયા છે?

  • A
    $x, y \geq 0, x+y \geq 0, x \geq 5, y \leq 3$
  • B
    $x, y \geq 0, x-y \geq 0, x \leq 5, y \leq 3$
  • C
    $x, y \geq 0, x-y \geq 0, x \leq 5, y \geq 3$
  • D
    $x, y \geq 0, x-y \leq 0, x \leq 5, y \leq 3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પરિબળ ધન આયન (cation) બનાવવા માટે અનુકૂળ છે?

બિંદુ $(1, 1, 9)$ નું રેખા $\frac{x-3}{1} = \frac{y-4}{2} = \frac{z-5}{2}$ અને સમતલ $x+y+z=17$ ના છેદબિંદુથી અંતર શોધો.

નીચેની પ્રક્રિયાઓમાં $A$ અને $B$ ઓળખો:

$P_4O_{10}$ માં કેટલા બ્રિજિંગ ઓક્સિજન પરમાણુઓ હાજર છે?

એક દ્વિ-બહિર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે અને તેની કેન્દ્રલંબાઈ $5 ~cm$ છે. જો વક્રતા ત્રિજ્યાઓ સમાન હોય,તો વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય ($cm$ માં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo