જમીન પર ઉભેલા $(1 + \sqrt{3}) \text{ m}$ ઊંચાઈ ધરાવતા ટાવરનો પડછાયો જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ $30^{\circ}$ હોય ત્યારે,જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ $...^{\circ}$ હતો તેના કરતા $2 \text{ m}$ લાંબો માલૂમ પડે છે.

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $75$

Explore More

Similar Questions

જમીન પરના એક બિંદુએ ટાવરની ટોચનો ઉત્સેધકોણ $30^\circ$ છે. જો ટાવર તરફ $20 \, m$ ચાલતા,ઉત્સેધકોણ $60^\circ$ થાય,તો ટાવરની ઊંચાઈ શોધો.

એક ટાવરનો ઉત્તર દિશામાં આવેલા બિંદુ $P$ થી ઉત્સેધકોણ $30^\circ$ છે અને બિંદુ $P$ થી પૂર્વ દિશામાં આવેલા બિંદુ $Q$ થી તે $\theta$ છે. જો ટાવરના પાયાથી બિંદુ $P$ નું અંતર $3 \ m$ હોય અને $PQ = 3 \ m$ હોય,તો $\theta$ ની કિંમત શોધો.

ટાવરના પાયામાંથી પસાર થતી સીધી રેખા પરના ત્રણ બિંદુઓ $A$,$B$ અને $C$ થી ટીવી ટાવરની ટોચનો ઉત્સેધકોણ અનુક્રમે $\alpha, 2 \alpha$ અને $3 \alpha$ છે. જો $AB = a$ હોય,તો ટાવરની ઊંચાઈ શોધો.

જો ટાવરની ટોચ પર મૂકવામાં આવેલ $6 \ m$ ઊંચો ધ્વજદંડ જમીન પર $2\sqrt{3} \ m$ નો પડછાયો પાડે છે,તો સૂર્ય જમીન સાથે બનાવે છે તે ખૂણો (ડિગ્રીમાં) .......$^o$ છે.

ક્ષિતિજ સમાંતર જમીન પરના બિંદુ $P$ થી એક ઉભા ટાવરની ટોચનો ઉત્સેધકોણ $\alpha$ માલૂમ પડ્યો. $P$ થી ટાવરના પાયા તરફ $2 \ m$ અંતર કાપ્યા પછી,ઉત્સેધકોણ બદલાઈને $\beta$ થાય છે. તો ટાવરની ઊંચાઈ (મીટરમાં) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo