એક ત્રિકોણની બાજુઓનું પ્રમાણ $3:4:5$ છે. જો તેની પરિમિતિ $36 \text{ cm}$ હોય,તો ત્રિકોણનું ક્ષેત્રફળ ...... $\text{cm}^2$ થાય.

  • A
    $57$
  • B
    $54$
  • C
    $56.5$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક સમબાજુ ત્રિકોણના પરિવર્તુળનું ક્ષેત્રફળ $3 \pi \, cm^2$ છે. તો ત્રિકોણની પરિમિતિ શોધો.

$8 \, m$ લાંબા અને $6 \, m$ પહોળા ઓરડાના ભોંયતળિયાને ઢાંકવા માટે $4 \, dm$ ચોરસ માપની કેટલી ટાઇલ્સની જરૂર પડશે?

જો ચોરસનું ક્ષેત્રફળ $69 \%$ વધે,તો ચોરસની બાજુમાં કેટલો વધારો ( $\%$ માં) થાય?

એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ $9 \sqrt{3} \ m^{2}$ છે. તેની મધ્યગાની લંબાઈ ($m$ માં) કેટલી થાય?

$44\, cm$ પરિમિતિ ધરાવતા ચોરસ અને $44\, cm$ પરિઘ ધરાવતા વર્તુળમાંથી,કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે છે અને કેટલું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo