એક ત્રિકોણની બાજુઓ ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ છે અને તેનો સૌથી મોટો ખૂણો સૌથી નાના ખૂણા કરતા બમણો છે,તો ત્રિકોણની બાજુઓ (એકમમાં) શોધો.

  • A
    $3, 4, 5$
  • B
    $4, 5, 6$
  • C
    $5, 6, 7$
  • D
    $2, 3, 4$

Explore More

Similar Questions

કોઈપણ $\triangle ABC$ માં, પદાવલિ $\frac{(a+b+c)(b+c-a)(c+a-b)(a+b-c)}{4b^2c^2}$ ની કિંમત શું થાય?

ત્રિકોણ $ABC$ માં,જો $a, b, c$ એ $A.P.$ માં હોય,તો $\frac{\sin \frac{A}{2} \sin \frac{C}{2}}{\sin \frac{B}{2}} = $ ની કિંમત શોધો.

જો $R : r_1 : r = 5 : 12 : 2$ હોય, તો $r + r_3 + r_2 - r_1 = $

$\triangle ABC$ માં,પદાવલિ $(a-b)^2 \cos^2 \frac{C}{2} + (a+b)^2 \sin^2 \frac{C}{2}$ ની કિંમત શું થાય?

જો $a = 2 \sqrt{2}$, $b = 6$, અને $A = 45^{\circ}$ હોય, તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo