Arrhenius સમીકરણ મુજબ $\ln k$ અને $\frac{1}{T}$ વચ્ચે દોરેલા આલેખનો ઢાળ કઈ કિંમત આપે છે? ($R=$ વાયુ અચળાંક,$E_a=$ સક્રિયકરણ ઊર્જા)

  • A
    $\frac{R}{E_a}$
  • B
    $\frac{E_a}{R}$
  • C
    $\frac{-E_a}{R}$
  • D
    $\frac{-R}{E_a}$

Explore More

Similar Questions

ખાલી જગ્યા પૂરો :
$1.$ અથડામણના સિદ્ધાંતમાં અણુઓ સખત ......... છે.
$2.$ વાસ્તવિકતામાં અણુઓ સખત .......... છે.
$3.$ અથડામણ .......... જાતિઓ સાથે થાય છે.

Difficult
View Solution

સમાન તાપમાને ત્રણ તબક્કામાં થતી પ્રક્રિયા માટે,એકંદર વેગ અચળાંક $K = \frac{K_1 K_2}{K_3}$ છે. જો $E_{a1}$,$E_{a2}$ અને $E_{a3}$ અનુક્રમે $40 \ kJ/mol$,$50 \ kJ/mol$ અને $60 \ kJ/mol$ હોય,તો એકંદર સક્રિયકરણ ઉર્જા $E_a$ . . . . . . $kJ/mol$ છે.

એક પ્રક્રિયા $A \rightarrow B$ માટે,$A$ અને $B$ ની સરેરાશ ઊર્જા અનુક્રમે $30 \ kcal/mol$ અને $60 \ kcal/mol$ છે. પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $93 \ kcal/mol$ છે. તો પુરોગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા કેટલી હશે?

નીચેનામાંથી $\log \, K \rightarrow 1/T$ નો કયો આલેખ સક્રિયકરણ ઉર્જા ગણવા માટે દર્શાવી શકાય?

નીચેનામાંથી સાચા $(T)$ અને ખોટા $(F)$ વિધાનો શોધો:
$1.$ પ્રક્રિયામાં થતી તમામ અથડામણો નીપજમાં પરિણમે છે.
$2.$ પ્રક્રિયામાં થતી તમામ અથડામણો અસરકારક હોય છે.
$3.$ અથડામણોની સંખ્યા દર પર આધાર રાખે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo