$AgCl$ ની દ્રાવ્યતા $1 \times 10^{-5} \ mol/L$ છે. $0.1 \ M$ સોડિયમ ક્લોરાઇડના દ્રાવણમાં તેની દ્રાવ્યતા કેટલી હશે?

  • A
    $1 \times 10^{-10}$
  • B
    $1 \times 10^{-5}$
  • C
    $1 \times 10^{-9}$
  • D
    $1 \times 10^{-4}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન એમોનિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણમાં ઓગળતું નથી?

$25 \ ^oC$ તાપમાને $Th_3(PO_4)_4$ $(M_w = m)$ ની દ્રાવ્યતા $w \ g / 100 \ mL$ છે. તો $K_{sp}$ કેટલું થાય?

જો $25\,^{\circ}C$ તાપમાને $CaF_2$ નો $K_{sp}$ $1.7 \times 10^{-10}$ હોય,તો નીચેનામાંથી કયું સંયોજન $CaF_2$ ના અવક્ષેપ આપે છે?

$MX_2$ પ્રકારના વિદ્યુતવિભાજ્યની દ્રાવ્યતા $0.5 \times 10^{-4} \ mol/L$ છે,તો વિદ્યુતવિભાજ્યનો $K_{sp}$ કેટલો થાય?

$AB$ પ્રકારના ક્ષાર માટે દ્રાવ્યતા ગુણાકાર $4 \times 10^{-8}$ છે. તેના સંતૃપ્ત દ્રાવણની મોલારિટી કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo