$298 \ K$ તાપમાને $Mg(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.8 \times 10^{-11}$ છે. $mol \ dm^{-3}$ માં તેની દ્રાવ્યતા કેટલી હશે?

  • A
    $1.650 \times 10^{-4}$
  • B
    $2.120 \times 10^{-4}$
  • C
    $3.184 \times 10^{-4}$
  • D
    $4.550 \times 10^{-4}$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને $Mg(OH)_2$ ના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા $8.2 \times 10^{-4} \ g \ L^{-1}$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ ગણો. ($Mg(OH)_2$ નું આણ્વીય દળ = $58 \ g \ mol^{-1}$)

પ્રવાહીમાં ઘન પદાર્થના ઓગળવાની પ્રક્રિયામાં સંતુલન સમજાવો.

Difficult
View Solution

$25 \, ^oC$ તાપમાને $BaSO_4$ માટે $K_{sp}$ નું મૂલ્ય $1.1 \times 10^{-10}$ છે. નવી દ્રાવ્યતા $1.1 \times 10^{-8} \, M$ કરવા માટે,નીચેનામાંથી કઈ સાંદ્રતા ધરાવતા $Na_2SO_4$ ના દ્રાવણનો ઉપયોગ કરવો જરૂરી છે $....... \ M$

$0.2 \ M \ NaOH$ દ્રાવણમાં $Al(OH)_3$ ની મોલર દ્રાવ્યતા કેટલી છે? આપેલ છે કે,$Al(OH)_3$ નો દ્રાવ્યતા ગુણાકાર $2.4 \times 10^{-24}$ છે.

$CaF_2$ $(K_{sp} = 1.7 \times 10^{-10})$ ના અવક્ષેપ ત્યારે મળે છે જ્યારે નીચેનાના સમાન કદ મિશ્ર કરવામાં આવે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo