$\tan y \frac{dy}{dx} = \sin(x+y) + \sin(x-y)$ નો ઉકેલ શું છે?

  • A
    $\sec y = 2 \cos x + c$
  • B
    $\sec y = -2 \cos x + c$
  • C
    $\tan y = -2 \cos x + c$
  • D
    $\sec^2 y = -2 \cos x + c$

Explore More

Similar Questions

બે તરંગો વચ્ચેનો કળા તફાવત,જે $y_1 = 10^{-6} \sin \{100t + (x/50) + 0.5\} \ m$ અને $y_2 = 10^{-6} \cos \{100t + (x/50)\} \ m$ દ્વારા દર્શાવેલ છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે,તે આશરે .... $radians$ છે.

બે કણો $A$ અને $B$ ના વેગ અનુક્રમે $0.05 \ ms^{-1}$ અને $0.02 \ ms^{-1}$ છે. $B$ નું દળ $A$ ના દળ કરતાં પાંચ ગણું છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

જો $(1+x)^{15}=a_0+a_1 x+\ldots+a_{15} x^{15}$ હોય,તો $\sum_{r=1}^{15} r \frac{a_r}{a_{r-1}}$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કઈ જોડ જૈવિક ખાતર (biofertilizer) તરીકે કાર્ય કરે છે?

કયો ઓક્સોએનાયન બધા સમાન $M-O$ બંધ ધરાવે છે?
$(I)$ $CrO_4^{2-}$
$(II)$ $MnO_4^{-}$
$(III)$ $Cr_2O_7^{2-}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo