સમીકરણોની જોડી $x+y-1=0$ અને $2x+2y-3=0$ નો ઉકેલ શું છે?

  • A
    $x=1, y=0$
  • B
    $x=0, y=1$
  • C
    ખાલી ગણ
  • D
    $x=2, y=3$

Explore More

Similar Questions

આલેખની રીતનો ઉપયોગ કરીને બે ચલવાળા સુરેખ સમીકરણોની નીચેની જોડી ઉકેલો: $y + x = 5$ અને $y - x = 9$.

બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો $9$ છે. જો તેમાં $27$ ઉમેરવામાં આવે,તો સંખ્યાના અંકોની અદલાબદલી થાય છે. તો તે સંખ્યા શોધો.

જો $x = -2$ અને $\frac{4}{x} + \frac{3}{y} = 1$ હોય,તો $y = \dots$

નીચે આપેલા સુરેખ સમીકરણોના યુગ્મનો ઉકેલ શોધો: $\frac{5}{x-1} + \frac{1}{y-2} = 2$ અને $\frac{6}{x-1} - \frac{3}{y-2} = 1$.

Difficult
View Solution

સમીકરણ ............. નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo