સમીકરણ ............. નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થાય છે.

  • A
    $4x = 5y$
  • B
    $4x + 1 = 5y$
  • C
    $5x - 1 = 4y$
  • D
    $4x + 5y = 1$

Explore More

Similar Questions

શું સમીકરણો $4x + 3y - 1 = 5$ અને $12x + 9y = 15$ સંપાતી રેખાઓની જોડી દર્શાવે છે? તમારા જવાબનું સમર્થન કરો.

એક વર્ગના વિદ્યાર્થીઓને હારમાં ઊભા રાખવામાં આવે છે. જો એક હારમાં $1$ વિદ્યાર્થી વધારે હોય,તો $2$ હાર ઓછી થાય છે. જો એક હારમાં $1$ વિદ્યાર્થી ઓછો હોય,તો $3$ હાર વધારે થાય છે. વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો.

Difficult
View Solution

શું નીચેના સમીકરણો સંપાતી રેખાઓની જોડી દર્શાવે છે? તમારા જવાબનું સમર્થન કરો.
$-2x - 3y = 1$
$6y + 4x = -2$

આલેખનો ઉપયોગ કરીને નીચેના સુરેખ સમીકરણોની જોડ ઉકેલો: $x+y=7$,$5x+2y=20$.

બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો $6$ છે. અંકોની અદલાબદલી કરવાથી મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં $18$ જેટલી ઓછી છે. તો મૂળ સંખ્યા શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo