$CO_{2(g)}$,$CaO_{(s)}$ અને $CaCO_{3(s)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે $-393, -634, -1210 \ kJ \ mol^{-1}$ છે. જો બધા પદાર્થો પ્રમાણિત અવસ્થામાં હોય,તો કેલ્શિયમ કાર્બોનેટના $CaO_{(s)}$ અને $CO_{2(g)}$ માં વિઘટન માટેની પ્રમાણિત એન્થાલ્પી ($kJ \ mol^{-1}$ માં) કેટલી થાય?

  • A
    $969$
  • B
    $183$
  • C
    $-969$
  • D
    $-183$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સમીકરણ માટે $\Delta_{f} H^{\circ}$ અને $\Delta H^{\circ}$ સમાન છે?

નીચેની થર્મોકેમિકલ પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે:
$M + \frac{1}{2} O_2 \to MO + 351.4 \ kJ$ $(i)$
$X + \frac{1}{2} O_2 \to XO + 90.8 \ kJ$ $(ii)$
તેથી,નીચેની પ્રક્રિયા $M + XO \rightleftharpoons MO + X$ માટે પ્રતિક્રિયાની ગરમી $... \ kJ$ દ્વારા આપવામાં આવે છે.

$1$ મોલ એસિટોનને બાષ્પીભવન કરવા માટે $1$ મોલ પાણી કરતા ઓછી ઉષ્માની જરૂર પડે છે. આ બે પ્રવાહીઓમાંથી કોની બાષ્પીભવન એન્થાલ્પી વધારે છે?

નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો:
$C_{(s)} + 2H_{2(g)} \to CH_{4(g)}, \Delta H = -x \ kcal$
$C_{(g)} + 4H_{(g)} \to CH_{4(g)}, \Delta H = -x_1 \ kcal$
$CH_{4(g)} \to CH_{3(g)} + H_{(g)}, \Delta H = +y \ kcal$
$C-H$ બંધની બંધ ઉર્જા કેટલી છે?

આપેલ છે કે $C_{(g)} + 4H_{(g)} \longrightarrow CH_{4(g)}$,$\Delta H^{\circ} = -1665 \ kJ$. $C-H$ બંધની પ્રતિ મોલ બંધ ઉર્જા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo