એક ચલવાળી દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ $\ldots$ છે.

  • A
    $ax + by + c$
  • B
    $ax^2 + by + c$
  • C
    $ax^2 + bx + c = 0$; જ્યાં $a \neq 0$; $a, b, c \in R$
  • D
    $ax^2 + bx + c$; જ્યાં $a \neq 0$; $a, b, c \in R$

Explore More

Similar Questions

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો અને તેનો ઉકેલ ગણ લખો: $\frac{x}{x+1} + \frac{x+1}{x} = \frac{41}{20}$

ચકાસો કે $x$ ની આપેલી કિંમત દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે કે નહીં: $\sqrt{2} x^{2}+7 x+5 \sqrt{2}=0, x=-\sqrt{2}$

ચકાસો કે $x$ ની આપેલી કિંમત એ દ્વિઘાત સમીકરણ $x^{2}+\sqrt{2}x-4=0$ નો ઉકેલ છે કે નહીં: $x=-2\sqrt{2}$.

જો સમીકરણનો ઉકેલ $R$ માં હોય,તો નીચેના સમીકરણને દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલો: $9x^2 + 6x + 4 = 0$.

'પૂર્ણ વર્ગની રીત' નો ઉપયોગ કરીને નીચેના સમીકરણના બીજ મેળવો: $16x^{2} - 24x - 1 = 0$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo