સમીકરણ $3x = 2y - 1$ નું પ્રમાણિત સ્વરૂપ .......... છે.

  • A
    $3x + 1 = 2y$
  • B
    $3x - 2y = -1$
  • C
    $3x - 2y + 1 = 0$
  • D
    $2y - 1 = 3x$

Explore More

Similar Questions

નીચેના સુરેખ સમીકરણોની જોડીને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલો:
$3x + y = 7$
$2x + 3y = 14$

શું નીચે આપેલ સુરેખ સમીકરણોની જોડ સુસંગત છે? તમારા જવાબનું સમર્થન કરો.
$-3x - 4y = 12$
$3x + 4y = 12$

બે ચલ ધરાવતા સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ .......... છે. (જ્યાં,$a^{2}+b^{2} \neq 0$)

એક વ્યક્તિ,જે સ્થિર પાણીમાં $5 \, km/h$ ની ઝડપે હોડી ચલાવે છે,તેને $40 \, km$ પ્રવાહની સામે જતાં,$40 \, km$ પ્રવાહની દિશામાં જતાં લાગતા સમય કરતાં ત્રણ ગણો સમય લાગે છે. પ્રવાહની ઝડપ $km/h$ માં શોધો.

Difficult
View Solution

બે વર્ષ પહેલાં,માતા,પિતા અને બે પુત્રીઓની ઉંમરનો સરવાળો $40$ વર્ષ હતો. ત્રણ વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo