એક આદર્શ વાયુની અવસ્થા સમદાબીય રીતે બદલવામાં આવી હતી. આલેખ આવી ત્રણ સમદાબીય રેખાઓ દર્શાવે છે. વાયુના દબાણ વિશે નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $p_1=p_2=p_3$
  • B
    $p_1 > p_2 > p_3$
  • C
    $p_1 < p_2 < p_3$
  • D
    $p_1 / p_2=p_3 / p_1$

Explore More

Similar Questions

એક ફ્લાસ્ક જેમાં $27\,^{\circ}C$ તાપમાને અને વાતાવરણીય દબાણે હવા ભરેલી છે,તેને બૂચ મારીને બંધ કરવામાં આવે છે. $2.5\,atm$ દબાણ બૂચને બહાર કાઢી નાખશે. જે તાપમાને આ ઘટના બને છે તે તાપમાન શોધો.

Difficult
View Solution

એક ગ્રામ મોલ વાયુ માટે,સમીકરણ $PV = RT$ માં $R$ નું મૂલ્ય આશરે ...... $cal/K$ છે.

આપેલ તાપમાને,$\rho$ ઘનતા ધરાવતા આદર્શ વાયુનું દબાણ કોના સમપ્રમાણમાં હોય છે?

આદર્શ વાયુ માટે $\alpha_V$ નું મૂલ્ય શેના પર આધાર રાખે છે?

ખુલ્લા મોઢાવાળા પાત્રમાં $60^{\circ}C$ તાપમાને હવા ભરવામાં આવે છે. પાત્રને $T$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે જેથી હવાનો $1/4$ ભાગ બહાર નીકળી જાય છે. તો $T$ નું મૂલ્ય ........ $^{\circ}C$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo