વિધાન પેટર્ન $[(p \land q) \to (\sim p \lor r)] \lor [(\sim p \lor r) \to (p \land q)]$ એ

  • A
    વ્યાઘાત (contradiction) છે
  • B
    પુનરુક્તિ (tautology) છે
  • C
    $(p \land q) \lor r$ ને સમતુલ્ય છે.
  • D
    $(p \lor q)$ ને સમતુલ્ય છે.

Explore More

Similar Questions

વિધાન ધ્યાનમાં લો: "પૂર્ણાંક $n$ માટે,જો $n^{3}-1$ બેકી હોય,તો $n$ એકી છે." આ વિધાનનું પ્રતિ-ધન (contrapositive) વિધાન શું છે?

નીચેનામાંથી કયું બુલિયન પદાવલિ (Boolean expression) એક 'tautology' છે?

વિધાન $p \to (p \leftrightarrow q)$ એ તાર્કિક રીતે કોના સમકક્ષ છે :-

ધારો કે $a: \sim(p \wedge \sim r) \vee(\sim q \vee s)$ અને $b: (p \vee s) \leftrightarrow(q \wedge r)$. જો $p$ અને $q$ ના સત્ય મૂલ્યો $T$ હોય અને $r$ અને $s$ ના સત્ય મૂલ્યો $F$ હોય,તો $a$ અને $b$ ના સત્ય મૂલ્યો અનુક્રમે... છે.

$p \Leftrightarrow q$ નું તાર્કિક સમકક્ષ શું છે :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo