પાંચ ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો $a$ છે અને પછીના પાંચ ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો $b$ છે. તો $\frac{(b-a)}{100}$ ની કિંમત શોધો.

  • A
    $\frac{1}{4}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $3$
  • D
    $2$

Explore More

Similar Questions

એક પરીક્ષામાં $100$ ઉમેદવારો દ્વારા મેળવેલા ગુણની સરેરાશ $30$ છે. જો પાસ થયેલા ઉમેદવારોની સરેરાશ $35$ હોય અને નાપાસ થયેલા ઉમેદવારોની સરેરાશ $10$ હોય,તો પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા કેટલી છે?

છ સંખ્યાઓની સરેરાશ $32$ છે. જો પ્રથમ ત્રણ સંખ્યાઓમાંથી દરેકને $2$ વડે વધારવામાં આવે અને બાકીની ત્રણ સંખ્યાઓમાંથી દરેકને $4$ વડે ઘટાડવામાં આવે,તો નવી સરેરાશ કેટલી થાય?

$15, 21, 32, 35, 46, x, 59, 65, 72$ સંખ્યાઓની સરેરાશ કિંમત $43$ થી મોટી અથવા તેના જેટલી અને $44$ થી નાની અથવા તેના જેટલી હોવી જોઈએ. તો $x$ ની કિંમત કેટલી હોવી જોઈએ?

$25$ વ્યક્તિઓનું સરેરાશ વજન $1 \, kg$ જેટલું વધે છે,જ્યારે $60 \, kg$ વજન ધરાવતા એક વ્યક્તિના સ્થાને નવી વ્યક્તિ આવે છે. નવી વ્યક્તિનું વજન કેટલું હશે? ( $kg$ માં)

એક મોટરચાલકે તેની મુસાફરીના પ્રથમ $20 \text{ km}$ અંતર $30 \text{ મિનિટમાં}$ અને બાકીનું $29 \text{ km}$ અંતર $40 \text{ મિનિટમાં}$ કાપ્યું. તેની સરેરાશ ઝડપ $\text{km/hr}$ માં કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo