જ્યારે બે પાસા ફેંકવામાં આવે,ત્યારે મળતી સંખ્યાઓનો સરવાળો $\leq 10$ હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{5}{12}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{11}{12}$
  • D
    $\frac{7}{12}$

Explore More

Similar Questions

એક પ્રવેશ પરીક્ષામાં બહુવિકલ્પ પ્રશ્નો છે. દરેક પ્રશ્નના ચાર સંભવિત જવાબો છે,જેમાંથી એક સાચો છે. વિદ્યાર્થી પ્રશ્નનો જવાબ જાણે છે તેની સંભાવના $90\%$ છે. જો તેને પ્રશ્નનો સાચો જવાબ મળે,તો તેણે અનુમાન લગાવ્યું હોય તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

વીસ ટિકિટો પર $1, 2, \dots, 20$ નંબર લખેલા છે. જો યાદચ્છિક રીતે ત્રણ ટિકિટો પસંદ કરવામાં આવે,તો $7$ અને $11$ નંબરવાળી ટિકિટો તેમાં હોય તેની સંભાવના કેટલી છે?

બે પાસાઓને એકવાર ફેંકતા સરવાળો $8$ મળે તેની સંભાવના કેટલી?

બે પૂર્ણાંક સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તેમનો ગુણાકાર કરવામાં આવે છે. ગુણાકાર એક બેકી સંખ્યા હોય તેની સંભાવના કેટલી છે?

એક લોટરીમાં $16$ ટિકિટો વેચાય છે અને $4$ ઇનામો આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ $4$ ટિકિટ ખરીદે,તો તેને ઓછામાં ઓછું એક ઇનામ જીતવાની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo