બે ન્યુક્લિયસના પૃષ્ઠફળનો ગુણોત્તર $9: 25$ છે. તો તેમના દળ-ક્રમાંકનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $27: 125$
  • B
    $9: 25$
  • C
    $3: 5$
  • D
    $1: 1$

Explore More

Similar Questions

ન્યુક્લિઓન્સ વચ્ચે સ્થિતિઊર્જાનું લઘુત્તમ મૂલ્ય કેટલા અંતરે મળે છે ($fm$ માં)?

$M$ દળ ધરાવતું એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ $f$ આવૃત્તિ ધરાવતો ફોટોન ઉત્સર્જિત કરે છે અને ન્યુક્લિયસ રિકોઈલ (પાછળની તરફ ધકેલાય) થાય છે. રિકોઈલ ઉર્જા કેટલી હશે?

ડ્યુટેરોન અથવા ડ્યુટેરિયમનું ન્યુક્લિયસ એ એક બંધિત પરમાણુ તંત્ર છે જેનું શ્રેષ્ઠ વર્ણન નીચેનામાંથી કયું છે?

ન્યુક્લિયસની ત્રિજ્યા $r = r_0 A^{1/3}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $r_0 = 1.3 \times 10^{-15} \, m$ અને $A$ એ ન્યુક્લિયસનો દળ ક્રમાંક છે. લેડ ન્યુક્લિયસ માટે $A = 206$ છે. આ ન્યુક્લિયસમાં વ્યાસાંતે રહેલા બે પ્રોટોન વચ્ચેનું સ્થિત-વિદ્યુત બળ આશરે ................ $N$ છે.

$Cu$ નો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo