$y^3 - 4x^2y = 0$ સંયુક્ત સમીકરણ દ્વારા આપવામાં આવતી ત્રણ રેખાઓ શું દર્શાવે છે?

  • A
    સમદ્વિબાજુ ત્રિકોણની બાજુઓ
  • B
    કાટકોણ ત્રિકોણની બાજુઓ
  • C
    સમબાજુ ત્રિકોણની બાજુઓ
  • D
    સંગામી રેખાઓ

Explore More

Similar Questions

એક સમતલ-બહિર્ગોળ લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે. તેની બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $R$ છે. તેની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

જો $p \Rightarrow (q \vee r)$ અસત્ય હોય,તો $p, q, r$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું થાય?

એક પ્રવાહીને નળાકાર પાત્રમાં રાખવામાં આવ્યું છે જે તેના વર્તુળાકાર પાયાના કેન્દ્રમાંથી પસાર થતી ઉર્ધ્વ અક્ષની આસપાસ ફેરવવામાં આવે છે. જો પાત્રની ત્રિજ્યા $r$ હોય અને કોણીય વેગ $\omega$ હોય,તો પાત્રના કેન્દ્ર અને કિનારી પરના પ્રવાહીની ઊંચાઈમાં તફાવત કેટલો હશે?

$Y$ તાપમાનના માપક્રમ પર,પાણી $-160^{\circ} Y$ પર થીજી જાય છે અને $-50^{\circ} Y$ પર ઉકળે છે. આ $Y$ માપક્રમ પર,$340 \ K$ તાપમાન કેટલું થાય ($^{\circ} Y$ માં)?

બે બિંદુવત વિદ્યુતભારો $-q$ અને $+q$ અનુક્રમે $(0, 0, -a)$ અને $(0, 0, a)$ બિંદુઓ પર આવેલા છે. $(0, 0, z)$ બિંદુએ,જ્યાં $z > a$ છે,ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo