પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહનો આપેલ કક્ષામાં આવર્તકાળ $7 \, hours$ છે. જો કક્ષાની ત્રિજ્યા તેની અગાઉની કિંમત કરતા ત્રણ ગણી કરવામાં આવે,તો ઉપગ્રહનો નવો અંદાજિત આવર્તકાળ ...... $hours$ થશે.

  • A
    $40$
  • B
    $36$
  • C
    $30$
  • D
    $25$

Explore More

Similar Questions

એક ગ્રહની કક્ષીય ત્રિજ્યા પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતાં બમણી છે,તો તે ગ્રહનો આવર્તકાળ .......... $years$ છે.

શનિનું વર્ષ પૃથ્વીના વર્ષ કરતાં $29.5$ ગણું છે. જો પૃથ્વી સૂર્યથી $1.50 \times 10^{8} \; km$ દૂર હોય,તો શનિ સૂર્યથી કેટલો દૂર છે?

ગ્રહોની ગતિમાં,ગ્રહના સ્થાન સદિશનો ક્ષેત્રીય વેગ કોણીય વેગ $(\omega)$ અને સૂર્યથી ગ્રહના અંતર $(r)$ પર આધાર રાખે છે. તો ક્ષેત્રીય વેગ માટેનો સાચો સંબંધ કયો છે?

જો $M$ દળ ધરાવતા ગ્રહનો ક્ષેત્રીય વેગ $A$ હોય,તો તેનો કોણીય વેગમાન કેટલું થાય?

ગ્રહોની ગતિ માટે નિકોલસ કોપરનિકસના મોડેલનું વર્ણન કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo