પૃથ્વી પરના એક સ્થળે જ્યાં ગુરુત્વપ્રવેગ $\pi^2 \ ms^{-2}$ છે,ત્યાં સાદા લોલકનો આવર્તકાળ $4 \ s$ છે. તો મીટરમાં લોલકની લંબાઈ કેટલી હશે?

  • A
    $4$
  • B
    $2$
  • C
    $\pi$
  • D
    $\frac{\pi}{2}$

Explore More

Similar Questions

એક સાદા લોલકના ગોળાનું સરેરાશ સ્થાનથી રેખીય સ્થાનાંતર $x$ એ $x = a \sin \left(\frac{\pi}{\sqrt{2}} t\right)$ મુજબ બદલાય છે,જ્યાં $a$ એ મીટરમાં કંપવિસ્તાર છે અને $t$ સેકન્ડમાં છે. સાદા લોલકની લંબાઈ શોધો ($g = \pi^{2} \ m/s^{2}$ લો): ($m$ માં)

એક માણસ સ્થિર લિફ્ટની અંદર સાદા લોલકનો આવર્તકાળ માપે છે અને તે $T$ સેકન્ડ મળે છે. જો લિફ્ટ $\frac{g}{4}$ ના પ્રવેગ સાથે ઉપરની તરફ ગતિ કરે,તો લોલકનો આવર્તકાળ કેટલો થશે?

એક સિક્કો સમક્ષિતિજ પ્લેટ પર મૂકવામાં આવ્યો છે. પ્લેટ $\omega$ કોણીય આવૃત્તિ સાથે શિરોલંબ દિશામાં $S.H.M.$ કરે છે. દોલનોનો કંપવિસ્તાર $A$ ધીમે ધીમે વધારવામાં આવે છે. જ્યારે કંપવિસ્તાર કેટલો થાય ત્યારે સિક્કો પ્રથમ વખત પ્લેટ સાથેનો સંપર્ક ગુમાવશે? ($g =$ ગુરુત્વપ્રવેગ)

$L$ લંબાઈના સાદા લોલકના ગોળાનું દળ $m$ અને વિદ્યુતભાર $q$ છે. લોલકને એક વિદ્યુતભારિત સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે લટકાવેલું છે. વિદ્યુતક્ષેત્રની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. સાદા લોલકના દોલનનો આવર્તકાળ કેટલો હશે? (ગુરુત્વપ્રવેગ $g > qE/m$)

આકૃતિઓમાં કયો સદિશ લોલકના દળના તેના સ્વિંગના મધ્યવર્તી બિંદુ પર પ્રવેગને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo