પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે ગજિયા ચુંબક પર લાગતું ટોર્ક ત્યારે મહત્તમ હોય છે જ્યારે ચુંબકની અક્ષ

  • A
    પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ હોય
  • B
    પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઉર્ધ્વ ઘટકને સમાંતર હોય
  • C
    $N-S$ દિશા સાથે $33^{\circ}$ ના ખૂણે હોય
  • D
    ઉત્તર-દક્ષિણ $(N-S)$ દિશામાં હોય

Explore More

Similar Questions

$5.0 \; cm$ લંબાઈ ધરાવતા ગજિયા ચુંબકથી તેના મધ્યબિંદુથી $50 \; cm$ અંતરે વિષુવવૃત્તીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે? ગજિયા ચુંબકની ચુંબકીય મોમેન્ટ $0.40 \; A m^{2}$ છે.

$M$ ચુંબકીય મોમેન્ટ અને $l$ લંબાઈ ધરાવતા ચુંબકીય તારને $r$ ત્રિજ્યાના અર્ધવર્તુળના સ્વરૂપમાં વાળવામાં આવે છે. તો તેની નવી ચુંબકીય મોમેન્ટ કેટલી થશે?

$0.01 \, A \cdot m$ ધ્રુવમાન ધરાવતા બે ચુંબકીય ધ્રુવો વચ્ચેનું અંતર $0.1 \, m$ છે. તો બે ધ્રુવોના મધ્યબિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?

જ્યારે બે ગજિયા ચુંબકોને એકબીજાથી અમુક અંતરે અક્ષીય રીતે (coaxially) મૂકવામાં આવે ત્યારે તેમના પર કોઈ ટોર્ક (couple) લાગતું નથી કારણ કે

$L$ લંબાઈનો એક પાતળો સળિયો ચુંબકીય છે અને તેની ચુંબકીય મોમેન્ટ $M$ છે. ત્યારબાદ આ સળિયાને અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે છે. નવા આકારમાં ચુંબકીય મોમેન્ટ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo