પિતા અને પુત્રનું કુલ વજન $70 \, kg$ છે. પુત્રનું વજન તેના પિતાના વજનના છઠ્ઠા ભાગનું છે. પિતા અને પુત્રનું વજન શોધો.

  • A
    પિતા: $60 \, kg$,પુત્ર: $10 \, kg$
  • B
    પિતા: $50 \, kg$,પુત્ર: $20 \, kg$
  • C
    પિતા: $55 \, kg$,પુત્ર: $15 \, kg$
  • D
    પિતા: $65 \, kg$,પુત્ર: $5 \, kg$

Explore More

Similar Questions

બે અંકની સંખ્યામાં, એકમના સ્થાનનો અંક $(2x - 1)$ છે અને દશકના સ્થાનનો અંક $(2x + 1)$ છે, તો તે સંખ્યા કઈ છે?

............ એ બે ચલવાળું સુરેખ સમીકરણ નથી.

એક માતા તેના પુત્રને કહે છે,"પાંચ વર્ષ પહેલાં,હું તારી ઉંમર કરતાં પાંચ ગણી મોટી હતી. દસ વર્ષ પછી,હું તારી ઉંમર કરતાં બે ગણી મોટી હોઈશ." આ પરિસ્થિતિને બે ચલવાળા સુરેખ સમીકરણોની જોડી તરીકે દર્શાવો.

રાજવંશે અમુક રકમ $12 \%$ સાદા વ્યાજના દરે અને અમુક રકમ $10 \%$ સાદા વ્યાજના દરે રોકી હતી. તેને વાર્ષિક રૂ. $130$ વ્યાજ મળ્યું. પરંતુ જો તેણે રોકેલી રકમોની અદલાબદલી કરી હોત,તો તેને વ્યાજ તરીકે રૂ. $4$ વધુ મળ્યા હોત. તેણે દરેક દરે કેટલી રકમનું રોકાણ કર્યું?

$x+y-1=0$ અને $3x+3y-2=0$ નો ઉકેલ ગણ ........... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo