એક માતા તેના પુત્રને કહે છે,"પાંચ વર્ષ પહેલાં,હું તારી ઉંમર કરતાં પાંચ ગણી મોટી હતી. દસ વર્ષ પછી,હું તારી ઉંમર કરતાં બે ગણી મોટી હોઈશ." આ પરિસ્થિતિને બે ચલવાળા સુરેખ સમીકરણોની જોડી તરીકે દર્શાવો.

  • A
    $x - 5y + 20 = 0$ અને $x - 2y - 30 = 0$
  • B
    $x - 5y + 28 = 0$ અને $x - 2y - 30 = 0$
  • C
    $x - 5y + 20 = 0$ અને $x - 2y - 10 = 0$
  • D
    $x - 5y + 28 = 0$ અને $x - 2y - 3 = 0$

Explore More

Similar Questions

જો $x = -2$ અને $\frac{4}{x} + \frac{3}{y} = 1$ હોય,તો $y = \dots$

નીચેના સમીકરણોની જોડીને લોપની રીતથી ઉકેલો:
$x + 2y = \frac{3}{2}$
$2x + y = \frac{3}{2}$

આપેલ સુરેખ સમીકરણ યુગ્મને આદેશની રીતથી ઉકેલો: $2x - 3y = -11$ અને $4x - 6y + 22 = 0$.

નીચે આપેલા સુરેખ સમીકરણોની જોડીને લોપની રીતથી ઉકેલો: $0.3 x + 0.4 y = 1$ અને $6 x + 8 y = 20$.

સમીકરણોની જોડી $x=1$ અને $y=2$ નો ઉકેલ ગણ .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo