હાઇડ્રોજન જેવા પરમાણુમાં $n=3$ થી $n=1$ અવસ્થામાં થતું સંક્રમણ અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપે છે. ઇન્ફ્રારેડ વિકિરણ કયા સંક્રમણથી પ્રાપ્ત થશે?

  • A
    $4 \longrightarrow 2$
  • B
    $4 \longrightarrow 3$
  • C
    $2 \longrightarrow 1$
  • D
    $3 \longrightarrow 2$

Explore More

Similar Questions

$C_4H_{10(g)}$ ના દહન માટે $\Delta H^o$ નું મૂલ્ય $-2650 \ kJ \ mol^{-1}$ છે. $5.8 \ kg$ $C_4H_{10}$ ને બાળવાથી અચળ દબાણે ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો આશરે કેટલો હશે?

આપેલા કેટાયન્સમાં,સૌથી વધુ સ્થાયી કાર્બોનિયમ આયન કયો છે?

પ્રક્રિયા $\underset{\text{(બાષ્પ)}}{C_2H_5OH} \xrightarrow[300^{\circ} C]{Cu} X$ માં,$X$ નું આણ્વીય સૂત્ર શું છે?

જો $\int \frac{7x^8+8x^7}{(1+x+x^8)^2} dx = f(x) + c$ હોય,તો $f(x)$ ની કિંમત શું થાય?

ઝીંક બ્લેન્ડમાંથી ઝીંકનું નિષ્કર્ષણ કોના દ્વારા શક્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo