નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $\Delta S$ અને $S$ બંને તાપમાનના વિધેયો છે.
  • B
    $S$ તાપમાનનું વિધેય નથી પરંતુ $\Delta S$ તાપમાનનું વિધેય છે.
  • C
    $S$ અને $\Delta S$ બંને તાપમાનના વિધેયો નથી.
  • D
    $S$ તાપમાનનું વિધેય છે પરંતુ $\Delta S$ તાપમાનનું વિધેય નથી.

Explore More

Similar Questions

તે પ્રક્રિયા/ઘટના ઓળખો જેમાં એન્ટ્રોપી વધે છે.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

પાણીની ગલન એન્થાલ્પી $1.435 \ kcal/mol$ છે. $0 \ ^\circ C$ તાપમાને બરફના ગલન માટે મોલર એન્ટ્રોપી ફેરફાર કેટલો હશે?

$298 \ K$ અને $1 \ atm$ દબાણે $H_{2(g)} = 130.6$,$Cl_{2(g)} = 223.0$ અને $HCl_{(g)} = 186.7$ ના એન્ટ્રોપી મૂલ્યો ($J K^{-1} mol^{-1}$ માં) છે. તો પ્રક્રિયા $H_{2(g)} + Cl_{2(g)} \to 2HCl_{(g)}$ માટે એન્ટ્રોપી ફેરફાર કેટલો થશે?

$\Delta S$ નું ધન મૂલ્ય સૂચવે છે કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo