લોખંડના એક સમઘન ટુકડાની (ઉષ્મા વાહકતા $= 0.2 \text{ CGS એકમ}$) બે વિરુદ્ધ સપાટીઓ $100^{\circ}C$ અને $0^{\circ}C$ તાપમાને બરફમાં રાખેલી છે. જો સપાટીનું ક્ષેત્રફળ $4 \text{ cm}^2$ હોય,તો $10 \text{ મિનિટમાં}$ ઓગળતા બરફનું દળ ...... $\text{gm}$ હશે.

  • A
    $30$
  • B
    $300$
  • C
    $5$
  • D
    $50$

Explore More

Similar Questions

બે સળિયા (એક અર્ધવર્તુળાકાર અને એક સુરેખ) સમાન પદાર્થના બનેલા છે અને સમાન આડછેદ ધરાવે છે. તેમને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવ્યા છે. બિંદુઓ $A$ અને $B$ ને અલગ-અલગ તાપમાને રાખવામાં આવ્યા છે. આપેલ સમયમાં અર્ધવર્તુળાકાર સળિયામાંથી પસાર થતા ઉષ્મા પ્રવાહ અને સુરેખ સળિયામાંથી પસાર થતા ઉષ્મા પ્રવાહનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

એક નળાકાર સળિયાનો એક છેડો વરાળ ચેમ્બરમાં અને બીજો છેડો બરફમાં રાખતા દર સેકન્ડે $0.1 \ gm$ બરફ પીગળે છે. જો આ સળિયાને બીજા સળિયા વડે બદલવામાં આવે જેની લંબાઈ અડધી અને ત્રિજ્યા બમણી હોય,અને જો બીજા સળિયાની ઉષ્મા વાહકતા પ્રથમ સળિયા કરતા $\frac{1}{4}$ ગણી હોય,તો બરફ પીગળવાનો દર $gm/sec$ માં કેટલો હશે?

એક રૂમની બારીના કાચનું ક્ષેત્રફળ $10\;m^2$ અને જાડાઈ $2\;mm$ છે. બહારનું અને અંદરનું તાપમાન અનુક્રમે $40^{\circ}C$ અને $20^{\circ}C$ છે. $MKS$ પદ્ધતિમાં કાચની ઉષ્મા વાહકતા $0.2\;W/(m\cdot K)$ છે. તો રૂમમાં પ્રતિ સેકન્ડ વહેતી ઉષ્મા કેટલી હશે?

સળિયાનો ઉષ્મીય વાહકતાનો ગુણાંક તેના ... પર આધાર રાખે છે.

એક ધાતુના રસોઈના વાસણના તળિયાનું ક્ષેત્રફળ $0.2 \,m^2$ અને જાડાઈ $2.0 \,cm$ છે. જ્યારે તેને હોટ પ્લેટ પર મૂકવામાં આવે છે, ત્યારે તે $3.0 \,kg/min$ ના દરે પાણી ઉકાળે છે. હોટ પ્લેટનો વાસણના સંપર્કમાં રહેલો ભાગનું તાપમાન આશરે કેટલું હશે ($^{\circ} C$ માં)? [ધાતુની ઉષ્મા વાહકતા $120 \,J s^{-1} m^{-1} K^{-1}$ છે, પાણીની બાષ્પીભવનની ગુપ્ત ઉષ્મા $2 \times 10^6 \,J/kg$ છે]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo