નીચેના સમીકરણમાં $x$ ની કિંમત શોધો:
$0.3+0.6+0.7+0.8=x$

  • A
    $5.3$
  • B
    $2 \frac{3}{10}$
  • C
    $2 \frac{2}{5}$
  • D
    $2.35$

Explore More

Similar Questions

બે સંખ્યાઓનો ગુણોત્તર $3:4$ છે અને તેમનો સરવાળો $420$ છે. તો તે બે સંખ્યાઓમાંથી મોટી સંખ્યા કઈ છે?

એક પ્રાકૃતિક સંખ્યાના વર્ગના ત્રણ ગણામાંથી તે સંખ્યાના $4$ ગણા ઘટાડતા મળતી સંખ્યા તે સંખ્યા કરતા $50$ વધારે છે. તો તે સંખ્યા શોધો.

$4000$ ના $7 \%$ - $550$ ના $12 \%$

Difficult
View Solution

એક સંખ્યાના $\frac{4}{5}$ ભાગ તે સંખ્યાના $\frac{2}{3}$ ભાગ કરતા $8$ જેટલા વધારે છે. તો તે સંખ્યા શોધો:

જો સંખ્યા $481*673$ એ $9$ વડે સંપૂર્ણપણે વિભાજ્ય હોય,તો $*$ ની જગ્યાએ આવતી સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo