$\sqrt{1+1}$ ની કિંમત . . . . . . છે. (સંમેય,અસંમેય,પૂર્ણાંક)

  • A
    સંમેય
  • B
    અસંમેય
  • C
    પૂર્ણાંક
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બે ધન પૂર્ણાંકો $a$ અને $b$ માટે,જો ગુ.સા.અ. $(a, b) = 7$ અને લ.સા.અ. $(a, b) = 385$ હોય,તો તેમનો ગુણાકાર $a \times b$ કેટલો થાય?

$35457 / 6250$ નું દશાંશ નિરૂપણ કેટલા દશાંશ સ્થળ પછી શાંત થાય છે?

જો $\alpha, \beta$ અને $\gamma$ એ ત્રિઘાત બહુપદી $p(x) = ax^3 + bx^2 + cx + d$ (જ્યાં $a \neq 0$) ના શૂન્યો હોય,તો તેના શૂન્યોનો ગુણાકાર $(\alpha \beta \gamma)$ શું થાય?

$2^5 \cdot 5^5$ નો અંતિમ અંક ........ છે.

$20 a^{2} b$ અને $30 a b^{2}$ નો ગુરુત્તમ સામાન્ય અવયવ (ગુ.સા.અ.) $10 a^{2} b^{2}$ છે. આ વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo