બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો $\theta$ હોય,તો તેમના સરવાળાનું મૂલ્ય કેટલું થાય?

  • A
    $\sqrt{A^2 + B^2 + 2AB \cos \theta}$
  • B
    $\sqrt{A^2 - B^2 + 2AB \cos \theta}$
  • C
    $\sqrt{A^2 + B^2 - 2AB \sin \theta}$
  • D
    $\sqrt{A^2 + B^2 + 2AB \sin \theta}$

Explore More

Similar Questions

એક કાર $20 \, m/s$ ની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરે છે. તે વળાંક લઈને સમાન ઝડપથી પશ્ચિમ દિશામાં ગતિ કરે છે,તો વેગમાં થતો ફેરફાર કેટલો હશે?

ધારો કે $\vec{A}$ અને $\vec{B}$ એ અલગ અલગ મૂલ્ય ધરાવતા બે શૂન્યતર સદિશો છે. નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

$12 \, N$ અને $8 \, N$ ના બે બળો એક પદાર્થ પર કાર્ય કરે છે. પદાર્થ પર લાગતા પરિણામી બળનું મહત્તમ મૂલ્ય ........ $N$ છે.

બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ નું પરિણામી સદિશ $\vec{C}$ છે. જો $\vec{B}$ નું મૂલ્ય બમણું કરવામાં આવે,તો નવો પરિણામી સદિશ $\vec{A}$ ને લંબ બને છે. તો $\vec{C}$ નું મૂલ્ય કેટલું હશે?

આપેલ છે કે $\vec{A} + \vec{B} = \vec{C}$. જો $|\vec{A}| = 4, |\vec{B}| = 5$ અને $|\vec{C}| = \sqrt{61}$ હોય,તો $\vec{A}$ અને $\vec{B}$ વચ્ચેનો ખૂણો ....... $^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo