$C_2H_5OC_2H_5$,$CCl_4$,અને $H_2O$ માટે $760 \ mm \ Hg$ દબાણે તાપમાન $(a)$ ના વિધેય તરીકે બાષ્પ દબાણ $(b)$ માં થતા ફેરફારનો અભ્યાસ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. $C_2H_5OC_2H_5$,$CCl_4$,અને $H_2O$ ના ઉત્કલન બિંદુઓ અનુક્રમે $308 \ K$,$350 \ K$,અને $373 \ K$ છે. વક્રો $A$,$B$,અને $C$ અનુક્રમે કોને અનુરૂપ છે?

  • A
    $H_2O, C_2H_5OC_2H_5, CCl_4$
  • B
    $C_2H_5OC_2H_5, CCl_4, H_2O$
  • C
    $CCl_4, C_2H_5OC_2H_5, H_2O$
  • D
    $CCl_4, H_2O, C_2H_5OC_2H_5$

Explore More

Similar Questions

વિધાન $(A)$: $0.1 \ M$ ખાંડના દ્રાવણનું બાષ્પ દબાણ $0.1 \ M$ $KCl$ ના દ્રાવણ કરતા ઓછું છે.
કારણ $(R)$: બાષ્પ દબાણમાં ઘટાડો એ દ્રાવણમાં હાજર અબાષ્પશીલ દ્રાવ્યના કણોની સંખ્યાના સીધા પ્રમાણમાં હોય છે.
સાચો જવાબ છે

$9 \ g$ નિર્જળ ઓક્ઝેલિક એસિડ (આણ્વીય દળ $= 90$) ને $9.9 \ moles$ પાણીમાં ઓગાળવામાં આવ્યું છે. જો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ $P_1^o$ હોય,તો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે ($P_1^o$ માં)?

ઓરડાના તાપમાને પાણીનું બાષ્પ દબાણ $23.8 \ mm \ Hg$ છે. $0.1$ મોલ અંશ ધરાવતા સુક્રોઝના જલીય દ્રાવણનું બાષ્પ દબાણ .......... $mm \ Hg$ જેટલું થાય.

જ્યારે $25 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $100 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે, ત્યારે બાષ્પદબાણમાં $2.25 \times 10^{-1} \ mm$ નો ઘટાડો થાય છે. જો $20^{\circ}C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $17.5 \ mm$ હોય, તો દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું હશે?

$97.5 \ g$ પાણીમાં $90$ અણુભાર ધરાવતા કેટલા ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળતા બાષ્પ દબાણમાં $2.5 \%$ જેટલો ઘટાડો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo