$10\,cm$ જાડાઈના લાકડાના બ્લોકમાંથી પસાર થતી વખતે એક બુલેટનો વેગ $200\,m/s$ થી ઘટીને $100\,m/s$ થાય છે. જો પ્રતિપ્રવેગ (retardation) સમાન હોય,તો પ્રતિપ્રવેગ કેટલો હશે?

  • A
    $10 \times 10^4\,m/s^2$
  • B
    $12 \times 10^4\,m/s^2$
  • C
    $13.5 \times 10^4\,m/s^2$
  • D
    $15 \times 10^4\,m/s^2$

Explore More

Similar Questions

જો સમયના સમાન અંતરાલમાં વેગમાં થતો ઘટાડો સમાન હોય,તો $x-t$ આલેખ કેવો હશે તે વર્ણવો.

જો સુરેખ પથ પર ગતિ કરતા કણનો વેગ $v$ તેના સ્થાનાંતર $s$ સાથે $20 \ m/s$ થી ઘટીને $s=30 \ m$ પર શૂન્ય થાય છે,તો $s=15 \ m$ પર કણનો પ્રવેગ કેટલો હશે?

સીધી રેખામાં ગતિ કરતા કણ માટે, તેની ગતિની ત્રીજી અને પાંચમી સેકન્ડમાં સ્થાનાંતર અનુક્રમે $10 \ m$ અને $18 \ m$ છે. $t=4 \ s$ સમયે કણની ઝડપ કેટલી હશે ($ms^{-1}$ માં)?

સમય $t$ ના વિધેય તરીકે કણનું સ્થાન $x(t) = at + bt^2 - ct^3$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a, b$ અને $c$ અચળાંકો છે. જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય,ત્યારે તેનો વેગ કેટલો હશે?

એક પદાર્થનો વેગ $u$ અને સ્થાનાંતર $r$ વચ્ચેનો સંબંધ $u^2 = kr$ છે,જ્યાં $k$ અચળાંક છે. $1 \, s$ પછી વેગ કેટલો હશે? (આપેલ છે કે $t = 0$ સમયે સ્થાનાંતર શૂન્ય છે)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo