$AC$ સ્ત્રોતનો વોલ્ટેજ સમય સાથે સમીકરણ $V = 100 \sin(100\pi t) \cos(100\pi t)$ મુજબ બદલાય છે,જ્યાં $t$ સેકન્ડમાં છે અને $V$ વોલ્ટમાં છે. તો:

  • A
    સ્ત્રોતનો પીક વોલ્ટેજ $100 \ V$ છે.
  • B
    સ્ત્રોતનો પીક વોલ્ટેજ $50 \ V$ છે.
  • C
    સ્ત્રોતનો પીક વોલ્ટેજ $100/\sqrt{2} \ V$ છે.
  • D
    સ્ત્રોતની આવૃત્તિ $50 \ Hz$ છે.

Explore More

Similar Questions

જો $\alpha \neq \beta$ પણ $\alpha^2 = 5\alpha - 3$ અને $\beta^2 = 5\beta - 3$ હોય,તો જેનાં બીજ $\frac{\alpha}{\beta}$ અને $\frac{\beta}{\alpha}$ હોય તેવું સમીકરણ કયું છે?

આકૃતિમાં, બિંદુ $A$ પર $+1200 \, V$ નું સ્થિતિમાન આપવામાં આવ્યું છે અને બિંદુ $B$ ને અર્થિંગ કરેલ છે. બિંદુ $P$ પરનું સ્થિતિમાન કેટલું હશે ($V$ માં)?

નીચેનામાંથી કયું સ્લાઈમ મોલ્ડ (slime mould) છે?

આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર $(IRRI)$ ક્યાં આવેલું છે?

વનસ્પતિઓમાં જલવાહક રસનું ઉર્ધ્વગમન મુખ્યત્વે કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo