જો $\alpha \neq \beta$ પણ $\alpha^2 = 5\alpha - 3$ અને $\beta^2 = 5\beta - 3$ હોય,તો જેનાં બીજ $\frac{\alpha}{\beta}$ અને $\frac{\beta}{\alpha}$ હોય તેવું સમીકરણ કયું છે?

  • A
    $3x^2 - 25x + 3 = 0$
  • B
    $x^2 + 5x - 3 = 0$
  • C
    $x^2 - 5x + 3 = 0$
  • D
    $3x^2 - 19x + 3 = 0$

Explore More

Similar Questions

આપેલ આકૃતિ માટે,જો બ્લોક સંતુલન સ્થિતિમાં રહેતો હોય,તો બ્લોક અને દીવાલ વચ્ચેનું ઘર્ષણ બળ $N$ માં શોધો.

ધારો કે સૂર્ય $R$ ત્રિજ્યા ધરાવતો એક ગોળાકાર પદાર્થ છે જેનું તાપમાન $T \ K$ છે,તો સૂર્યથી $r$ અંતરે પૃથ્વી પર આપાત થતો કુલ વિકિરણ પાવર શોધો. (જ્યાં $r_0$ એ પૃથ્વીની ત્રિજ્યા છે અને $\sigma$ એ સ્ટેફનનો અચળાંક છે.)

$Ra^{226}$ નો અર્ધ-આયુષ્ય સમય $1620$ વર્ષ છે. તો $1 \ g$ રેડિયમમાં એક સેકન્ડમાં વિઘટન પામતા પરમાણુઓની સંખ્યા શોધો (એવોગેડ્રો આંક $= 6.023 \times 10^{23}$).

$W$ વજન ધરાવતો એક સમાન બીમ હિન્જ $H$ દ્વારા ઉભી દીવાલ સાથે જોડાયેલ છે. બીમને નીચે દર્શાવ્યા મુજબ દોરડા વડે આડો રાખવામાં આવ્યો છે. નીચેનામાંથી કયું હિન્જ પરના પ્રતિક્રિયા બળ $R$ ની દિશાને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

જો એક રેખા $X$-અક્ષ અને $Y$-અક્ષ સાથે અનુક્રમે $\tan ^{-1} \sqrt{7}$ અને $\tan ^{-1} \frac{\sqrt{5}}{\sqrt{3}}$ ખૂણા બનાવે,તો તેના દ્વારા $Z$-અક્ષ સાથે બનતો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo