$6 \, m$ ત્રિજ્યા ધરાવતા ગોળાની કદ વિદ્યુતભાર ઘનતા $2 \, \mu C \, m^{-3}$ છે. ગોળાની સપાટીમાંથી બહાર આવતી એકમ પૃષ્ઠ દીઠ બળ રેખાઓની સંખ્યા $.... \times 10^{10} \, N C^{-1}$ છે. [આપેલ છે: શૂન્યાવકાશની પરમિટિવિટી $\epsilon_{0} = 8.85 \times 10^{-12} \, C^{2} N^{-1} m^{-2}$]

  • A
    $44$
  • B
    $43$
  • C
    $45$
  • D
    $42$

Explore More

Similar Questions

સમાન અને વિરુદ્ધ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $+\sigma$ અને $-\sigma$ ધરાવતી બે મોટી સમાંતર તકતીઓ છે. તકતીઓની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

બે અનંત લંબાઈની સમાંતર વાહક પ્લેટો કે જેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $+\sigma$ અને $-\sigma$ છે,તેમને થોડા અંતરે રાખવામાં આવી છે. પ્લેટો વચ્ચેનું માધ્યમ શૂન્યાવકાશ છે. જો $\varepsilon_0$ એ શૂન્યાવકાશની ડાયઇલેક્ટ્રિક પરમિટિવિટી હોય,તો પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

$Q$ વિદ્યુતભાર ધરાવતા $R$ ત્રિજ્યાના વિદ્યુતભારીત ગોળીય વાહકના કેન્દ્રથી $r$ $(r < R)$ અંતરે આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

બે પરસ્પર લંબ અનંત લંબાઈના સીધા વાહકો,જેમના પર રેખીય ઘનતા $\lambda_{1}$ અને $\lambda_{2}$ ધરાવતો સમાન રીતે વિતરિત વિદ્યુતભાર છે,તેમને એકબીજાથી $r$ અંતરે મૂકવામાં આવ્યા છે. વાહકો વચ્ચેનું બળ $r$ પર કેવી રીતે આધાર રાખે છે?

એક પોલા અવાહક વાહક ગોળાને $10\,\mu C$ નો ધન વિદ્યુતભાર આપવામાં આવે છે. જો તેની ત્રિજ્યા $2\,m$ હોય,તો ગોળાના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo