$20^{\circ}C$ તાપમાને વાયુનું કદ $200\, ml$ છે. જો અચળ દબાણે તાપમાન ઘટાડીને $-20^{\circ}C$ કરવામાં આવે,તો તેનું કદ ...... $ml$ થશે.

  • A
    $172.6$
  • B
    $17.26$
  • C
    $192.7$
  • D
    $19.27$

Explore More

Similar Questions

$0^{\circ}C$ તાપમાને રહેલા આદર્શ વાયુનું કદ કયા તાપમાને ત્રણ ગણું થશે? ($^{\circ}C$ માં)

એક બંધ પાત્રમાં ભરેલા વાયુનું તાપમાન $1 \ ^\circ C$ વધારતાં દબાણ $0.4 \ \%$ વધે છે,તો વાયુનું પ્રારંભિક તાપમાન કેટલું હશે?

Difficult
View Solution

બે પાત્રોમાં અલગ-અલગ બે આદર્શ વાયુઓ $A$ અને $B$ સમાન તાપમાને રહેલા છે. વાયુ $A$ નું દબાણ વાયુ $B$ ના દબાણ કરતાં ત્રણ ગણું છે. આ પરિસ્થિતિઓમાં, વાયુ $A$ ની ઘનતા વાયુ $B$ ની ઘનતા કરતાં બે ગણી માલૂમ પડે છે. વાયુ $A$ અને $B$ ના આણ્વીય દળનો ગુણોત્તર એટલે કે $\frac{M_A}{M_B}$ કેટલો થાય?

એક આદર્શ વાયુ માટે દબાણ $(P)$ અને તાપમાન $(T)$ વચ્ચેનો સંબંધ $PT^2 = \text{અચળ}$ સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ વાયુનો કદ પ્રસરણાંક કેટલો હશે?

એક આદર્શ વાયુને $V$ કદના પાત્રમાં $P$ દબાણે રાખવામાં આવ્યો છે. તેને $v$ સ્ટ્રોક કદ ધરાવતા પંપનો ઉપયોગ કરીને પાત્રમાંથી બહાર કાઢવામાં આવે છે. પંપના $n$ સ્ટ્રોક પછી પાત્રમાં અંતિમ દબાણ કેટલું હશે? (ધારો કે તાપમાન અચળ રહે છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo