$2 \ L$ નું $0.2 \ N \ HCl$ દ્રાવણ બનાવવા માટે બે $HCl$ દ્રાવણો $A$ (નોર્માલિટી $= 0.5 \ N$) અને $B$ (નોર્માલિટી $= 0.1 \ N$) ના કેટલા કદ મિશ્ર કરવા જોઈએ?

  • A
    $0.5 \ L$ $A$ અને $1.5 \ L$ $B$
  • B
    $1.0 \ L$ $A$ અને $1.0 \ L$ $B$
  • C
    $0.75 \ L$ $A$ અને $1.25 \ L$ $B$
  • D
    $1.5 \ L$ $A$ અને $0.5 \ L$ $B$

Explore More

Similar Questions

$95 \%$ શુદ્ધ એવા $200 \ kg$ ચૂનાના પથ્થરને ગરમ કરવાથી કેટલો ચૂનો $(CaO)$ મેળવી શકાય? ............... $kg$

Difficult
View Solution

જો કોઈ સિન્થેસિસ ગેસમાંથી મિથેનોલ બનાવવા માંગતું હોય,તો સિન્થેસિસ ગેસમાં વાયુરૂપ ઘટકોનો ગુણોત્તર શું હોવો જોઈએ?

એલ્યુમિનિયમની કોસ્ટિક સોડા સાથેની પ્રક્રિયા લખો અને $54 \ g \ Al$ માંથી $STP$ એ કેટલા મોલ $H_2$ વાયુ ઉત્પન્ન થશે તે નક્કી કરો. ($mol$ માં)

$S.T.P.$ પર $7.5 \ g$ વાયુનું કદ $5.6 \ L$ છે. આ વાયુ કયો છે?

$H_2SO_4$ ના $1 \,N$ જલીય દ્રાવણનું કેટલું કદ લેવું જોઈએ, જેમાં $0.2$ મોલ $H_2SO_4$ હોય ($\,mL$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo