બે સમઘનનાં ઘનફળનો ગુણોત્તર $8: 125$ છે. તો તેમની બાજુઓ અને પૃષ્ઠફળનો ગુણોત્તર શોધો.

  • A
    $2:5$ અને $4:25$
  • B
    $4:25$ અને $2:5$
  • C
    $2:5$ અને $16:25$
  • D
    $4:25$ અને $16:25$

Explore More

Similar Questions

$3\,cm$ ઊંચાઈ ધરાવતા એક પોલા નળાકારને ઓગાળીને એક નક્કર નળાકાર બનાવવામાં આવે છે। જો પોલા નળાકારની બાહ્ય અને આંતરિક ત્રિજ્યા અનુક્રમે $4.3\,cm$ અને $1.1\,cm$ હોય,તો નક્કર નળાકારની ત્રિજ્યા કેટલી હશે? ($cm$ માં)

એક નળાકાર,એક અર્ધગોલક અને એક શંકુ એક જ પાયા પર આવેલા છે અને તેમની ઊંચાઈ સમાન છે. તેમના ઘનફળનો ગુણોત્તર અને તેમની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

$2.4 \, m \times 2.0 \, m \times 1.5 \, m$ માપની એક ટાંકીને પાણીથી ભરતા $2 \, \text{કલાક} \, 30 \, \text{મિનિટ}$ લાગે છે. ટાંકીમાં પાણીના પ્રવાહનો દર કેટલો છે?

એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળનો ગુણોત્તર $1:7$ છે. તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળનો ગુણોત્તર $187:770$ છે. તો તેની પાયાની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

એક લંબવૃત્તીય નળાકાર એક અર્ધગોલકને એવી રીતે પરિબદ્ધ કરે છે કે જેથી તેમના પાયા સમાન હોય. તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo