$H$ પરમાણુ વર્ણપટની બામર શ્રેણીમાં પ્રથમ ઉત્સર્જન રેખાનો તરંગ આંક ($R =$ રિડબર્ગ અચળાંક) કેટલો છે?

  • A
    $\frac{5}{36} R$
  • B
    $\frac{9}{400} R$
  • C
    $\frac{7}{6} R$
  • D
    $\frac{3}{4} R$

Explore More

Similar Questions

$H$-પરમાણુની પ્રથમ બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા $-13.6 \ eV$ છે. $Li^{2+}$ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનનું સંભવિત ઉર્જા મૂલ્ય કેટલું હશે ($eV$ માં)?

જ્યારે ઇલેક્ટ્રોન સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે છે,ત્યારે:

જ્યારે હાઇડ્રોજન પરમાણુને $n$મી ઉર્જા સપાટી પર ઉત્તેજિત કરવામાં આવે ત્યારે કેટલી ઉત્સર્જન વર્ણપટ રેખાઓ શક્ય છે?

જો $2 \times 10^{12} \ Hz$ આવૃત્તિ ધરાવતા ફોટોનની ઊર્જા $E$ હોય,તો $4 \times 10^{12} \ Hz$ આવૃત્તિ ધરાવતા ફોટોનની ઊર્જા .... થશે.

$He^{+}$ સ્પેક્ટ્રામાં જ્યારે ઇલેક્ટ્રોન પાંચમી ઉત્તેજિત અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં સંક્રમણ કરે છે,ત્યારે મળતી વર્ણપટ રેખાઓની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo