$Z_1 = 29$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વ માટે $K_\alpha$ રેખાની તરંગલંબાઈ $\lambda$ છે. તો $Z_2 = 15$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વ માટે $K_\alpha$ રેખાની તરંગલંબાઈ કેટલી હશે? (બંને તત્વો માટે મોઝલેનો અચળાંક $b = 1$ લો.)

  • A
    $\frac{29}{15}\lambda$
  • B
    $\frac{28}{15}\lambda$
  • C
    $4\lambda$
  • D
    $2\lambda$

Explore More

Similar Questions

$X$-ray ટ્યુબની ટૂંકી તરંગલંબાઈની મર્યાદા $0.45 \mathring{A}$ છે. ટ્યુબનો વોલ્ટેજ ........ $V$ છે.

લાક્ષણિક ક્ષ-કિરણો (Characteristic $X$-rays) ક્યારે ઉત્સર્જાય છે?

વિદ્યુતચુંબકીય વિકિરણની ઊર્જા $14.4 \, KeV$ છે. તો તે વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા ભાગમાં આવશે?

એક $X$-રે ટ્યુબ $30 \ kV$ પર કાર્ય કરે છે. ઉત્સર્જિત લઘુત્તમ તરંગલંબાઇ $\mathring{A}$ માં કેટલી હશે? (આપેલ છે: $h = 6.6 \times 10^{-34} \ J \cdot s$,$e = 1.6 \times 10^{-19} \ C$,$c = 3 \times 10^8 \ m/s$)

જો પરમાણુ ક્રમાંક $31$ ધરાવતા તત્વમાંથી ઉત્સર્જિત $K_\alpha$ $X$-કિરણોની આવૃત્તિ $v$ હોય,તો પરમાણુ ક્રમાંક $51$ ધરાવતા તત્વમાંથી ઉત્સર્જિત $K_\alpha$ $X$-કિરણોની આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo