$X-$રે ટ્યુબ દ્વારા ઉત્પન્ન થતા ${K_\alpha }$ $X-$કિરણોની તરંગલંબાઇ $0.76 \ \mathring A$ છે. ટ્યુબના એનોડ મટીરીયલનો પરમાણુ ક્રમાંક કેટલો હશે?

  • A
    $20$
  • B
    $60$
  • C
    $40$
  • D
    $80$

Explore More

Similar Questions

$4000 \, \mathring A$ તરંગલંબાઈનો પ્રકાશ સોડિયમની સપાટી પર આપાત થાય છે,જેના માટે ફોટો-ઇલેક્ટ્રોન માટેની થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5420 \, \mathring A$ છે. સોડિયમનું વર્ક ફંક્શન .......... $eV$ છે.

નીચેનામાંથી કયું વિટામિન ચરબીમાં દ્રાવ્ય નથી?

એક પદાર્થને હલકા ઉર્ધ્વ સ્પ્રિંગના નીચેના છેડે લટકાવવામાં આવે છે અને તેને દોલિત કરવામાં આવે છે. પદાર્થની મહત્તમ ઝડપ $15 ~cm/s$ છે અને આવર્તકાળ $628 ~ms$ છે. ગતિનો કંપવિસ્તાર $cm$ માં કેટલો હશે?

સમાન ઉર્જા ધરાવતા પ્રોટોન અને $\alpha$-કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર શું હશે?

એક બરફનો ગોળો તે ક્ષણે હાજર બરફના જથ્થાના પ્રમાણમાં ઓગળે છે. $20 \text{ મિનિટમાં}$ અડધો બરફ ઓગળી જાય છે. ધારો કે $x_0$ એ બરફનો પ્રારંભિક જથ્થો છે. જો $40 \text{ મિનિટ}$ પછી બાકી રહેલા બરફનો જથ્થો $k x_0$ હોય,તો $k$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo